મળ્યું એ 'માણવા'ની પણ મઝા છે, ના મળ્યું એ 'ચાહવા'ની પણ મઝા છે ! 'એક માં એક ઉમેરો તો બે થાય'- એવુ શિक्षક શિખવાડી ગયા... પણ, 'બે માંથી એક બાદ કરો તો, એકલા થઇ જવાઈ' -એવુ જીંદગી શિખવાડી ગઈ ! કળિયુગની આ દુનિયાદારી છે- રમત રમતાં માણસ 'ગમી' જાય ને.. ગમતાં માણસ જ 'રમત' રમી જાય ! ઘણા લોકો માટે હુ 'સારો' નથી હોતો... પણ, તમે જ કહો- ક્યો એવો દરિયો છે, જે 'ખારો' નથી હોતો..??
જેની પ્રીત મળી છે એને પામી લેજો, જીંદગી મા થોડુ હારવાનુ સીખી લેજો.. મલશે દુનીયા મા કેટલાય અપરીચીત લોકો.. પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો....🌹🌹🌹🌹
1 comment:
રોટલી કમાવી
મોટી વાત નથી...
પરિવાર સાથે બેસી ને ખાવી
એ મોટી વાત છે.. 😊
તબક્કે તબક્કે તફાવત નડે છે,
મને, માત્ર મારી શરાફત નડે છે,
ઉલેચાય ઈતિહાસ તો ખ્યાલ આવે,
કે સરવાળે, એકાદ અંગત નડે છે ........
"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;
વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."
સારા માણસો આપણી જીંદગી માં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે❗
નફરતે નફરત થી
પ્રેમ ને પુછયુ
તને કેટલી જગા જોઈશે !
પ્રેમે પ્રેમ થી કહયુ
ખાલી ઉગવા જેટલી
જગા આપ
તારામા વિસ્તરી જવાનુ
કામ હુ ખુદ કરીશ.
બઉ નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
તમે જોઈ શકો તો પુછજો, ચોખ્ખો છે કે કેમ.....?
દર્દ ફરીથી જાગ્યું છે,
વાગ્યા ઉપર વાગ્યું છે...!!
પોતાના એજ હોય છે જે
કહયા વગર સાથે ઉભા રહે ,
કહેવા પર તો કેટલીક વાર
અજાણ્યા પણ મદદ કરી દે છે.
જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે...
એમ એમ વધારે ગમતી જાય છે...
જરા હસતાં રમતાં જીવો, જગત બદલાઈ જશે,
સિરે ભાર લઈને ફરશો, તો જીવન કરમાઈ જશે.
મળ્યું એ 'માણવા'ની પણ મઝા છે,
ના મળ્યું એ 'ચાહવા'ની પણ મઝા છે !
'એક માં એક ઉમેરો તો બે થાય'-
એવુ શિक्षક શિખવાડી ગયા...
પણ,
'બે માંથી એક બાદ કરો તો,
એકલા થઇ જવાઈ'
-એવુ જીંદગી શિખવાડી ગઈ !
કળિયુગની આ દુનિયાદારી છે-
રમત રમતાં માણસ 'ગમી' જાય ને..
ગમતાં માણસ જ 'રમત' રમી જાય !
ઘણા લોકો માટે હુ 'સારો' નથી હોતો...
પણ,
તમે જ કહો-
ક્યો એવો દરિયો છે,
જે 'ખારો' નથી હોતો..??
જેની પ્રીત મળી છે એને પામી લેજો,
જીંદગી મા થોડુ હારવાનુ
સીખી લેજો..
મલશે દુનીયા મા કેટલાય અપરીચીત
લોકો..
પણ જે તમારા બની જાય એમને
સાચવી લેજો....🌹🌹🌹🌹
Post a Comment